tech અન્ય અપરાધ ગાંધીનગર ગુજરાત જીવનશૈલી ટૉપ 10 દુનિયા ફેશન ફોટો-ગૅલરી બિઝનેસ બ્રેકિંગ ભારત મનોરંજન રમતો રાજનીતિ શહેર સુરત સ્થાનિક મુદ્દાઓ સ્વાસ્થ્ય

260 કરોડના કૌભાંડીનો પ્લાન: વિનય શાહ બૌદ્ધ ધર્મ અપનાવી નેપાળના લૂમબીનીમાં સ્થાયી થવાનો હતો

અમદાવાદ: રૂ. 260 કરોડનો કૌભાંડી વિનય શાહ હાલ નેપાળના રેવન્યુ વિભાગની કસ્ટડીમાં છે. ત્યાં તેની પૂછપરછમાં અનેક ખુલાસાઓ થયાં છે. જેમાં તે બૌદ્ધ ધર્મ અપનાવવાનો હતો અને ત્યા આવેલા લૂમબીની શહેરમાં કાયમી વસવાટ કરવાનો હતો.

પુછપરછમાં બીજું શું બહાર આવ્યું?

– ધરપકડ કરાયેલી શાહની અંગત મિત્ર અને નેપાળી નાગરિક ચંદા થાપાનું ત્યાં એક કરોડ રૂપિયાનું મકાન
– ગુજરાતમાંથી ભાગવામાં મદદ અને પ્લાન પણ ચંદાએ જ બનાવ્યો
– ચંદાના એક કરોડ રૂપિયાના મકાન, તેઓની પાસેથી મળી આવેલા 32 લાખ રૂપિયાની વિગતો અંગે તપાસ શરૂ કરી

Related posts

ઇંગ્લેન્ડમાં ગુજરાતી કપલઃ પતિના અન્ય પુરૂષો સાથે શારિરીક સંબંધો બન્યા પત્નીના મોતનું કારણ

Publisher Sample

દિલ્હીઃ ACPએ પોલીસ હેડકવાર્ટરના 10મા માળેથી કૂદીને આત્મહત્યા કરી, તપાસ શરૂ

Publisher Sample

અમદાવાદ: ચાંદલોડિયાની ગૂગલ સ્માર્ટ સ્કૂલમાં બાળકોની બેગનું વજન નિયમથી વધુ

Publisher Sample

ટિપ્પણી મૂકો