tech અન્ય અપરાધ ગાંધીનગર ગુજરાત જીવનશૈલી ટૉપ 10 દુનિયા ફેશન ફોટો-ગૅલરી બિઝનેસ બ્રેકિંગ ભારત મનોરંજન રમતો રાજનીતિ શહેર સુરત સ્થાનિક મુદ્દાઓ સ્વાસ્થ્ય

ઇંગ્લેન્ડમાં ગુજરાતી કપલઃ પતિના અન્ય પુરૂષો સાથે શારિરીક સંબંધો બન્યા પત્નીના મોતનું કારણ

એનઆરજી ડેસ્કઃ ઇંગ્લેન્ડમાં ગુજરાતી મૂળના અને વ્યવસાયે ફાર્માસિસ્ટ જેસિકા પટેલની હત્યા થઇ હતી. જેસિકાની હત્યાનો આરોપ તેના પતિ મિતેશ પટેલ પર છે. ગત 13 નવેમ્બરના રોજ આ હત્યાની પ્રથમ સુનવણી થઇ હતી. મિતેશ પટેલ સામે આરોપ છે કે, તેના ડેટિંગ એપ્લિકેશન ગ્રિન્ડર પર મળેલા એક પુરૂષ સાથે સંબંધો હતા, જેના પગલે તેણે પત્નીની હત્યા કરી દીધી છે. આ વર્ષે 14 મેના રોજ મિતેશ પટેલ (37)એ તેની પત્ની અને બિઝનેસ પાર્ટનર જેસિકા (34)ની મિડલ્સબ્રોમાં આવેલા તેના વિક્ટોરિયન હોમમાં હત્યા કરી દીધી હતી. જેસિકાની ડેડબોડી રાત્રે 8.20 વાગ્યા તેના ઘરમાંથી મળી આવી હતી. ક્લિવલેન્ડ પોલીસે હત્યાનો આરોપ મિતેશ પર લગાવ્યો હતો.

ગે સંબંધો બન્યા હત્યાનું કારણ

– મિતેશના કેસની પ્રથમ સુનવણી ટેસસાઇડ ક્રાઉન કોર્ટમાં થઇ હતી. જ્યાં જજ મિ. જસ્ટિસ જેમ્સ ગોસે બંને પક્ષની દલીલો સાંભળી હતી.
– આરોપી પક્ષના વકીલે મિતેશ પટેલની બેવફાઇ અને પુરૂષ સાથે શારિરીક સંબંધોને હત્યા પાછળનું મોટું કારણ ગણાવ્યું હતું.
– કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, મિતેશે વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી કોઇ પુરૂષ સાથે સંબંધો રાખ્યા છે તો તેને ગુના હેઠળ ગણવામાં આવશે નહીં.

Related posts

260 કરોડના કૌભાંડીનો પ્લાન: વિનય શાહ બૌદ્ધ ધર્મ અપનાવી નેપાળના લૂમબીનીમાં સ્થાયી થવાનો હતો

Publisher Sample

અમદાવાદ: 4 મુદ્દા પર 40 મિનિટ ચર્ચા કરી પછી બુકફેરમાં જવાનું મોડું થતું હોવાથી, 4 મિનિટમાં 103 કામ મંજૂર કરી દીધા

Publisher Sample

વિરોધ: ડાબેરીઓની આગેવાનીમાં મોદીને ઘેરવા દિલ્હીમાં ભેગા થયા દેશના ખેડૂતો, રામલીલા મેદાન તરફ આગળ વધ્યા

Publisher Sample

ટિપ્પણી મૂકો