tech અન્ય અપરાધ ગાંધીનગર ગુજરાત જીવનશૈલી ટૉપ 10 દુનિયા ફેશન ફોટો-ગૅલરી બ્રેકિંગ ભારત મનોરંજન રમતો રાજનીતિ શહેર સુરત સ્થાનિક મુદ્દાઓ સ્વાસ્થ્ય

અમદાવાદ: ચાંદલોડિયાની ગૂગલ સ્માર્ટ સ્કૂલમાં બાળકોની બેગનું વજન નિયમથી વધુ

અમદાવાદ: સરકાર દ્વારા બાળકોના દફ્તરના વજનને લઇને રાજ્યોની દરેક સ્કૂલને પરિપત્ર પ્રમાણે, વિદ્યાર્થીને કોઇપણ સ્કૂલ નક્કી કરેલા પુસ્તકો સિવાય બીજા પુસ્તકો મંગાવી ન શકે, સાથે જ દફ્તરનું વજન બાળકના વજનના 10 ટકા કરતા વધારે ન હોવું જોઇએ. જેના સંદર્ભે ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા રિયાલિટી ચેક કરાયું હતું. જેમાં ચાંદલોડિયાની ગૂગલ સ્કૂલના વિદ્યાર્થીઓના વજનના 10 ટકા કરતા દફ્તરનું વજન નિયમ કરતા એક કિલો વધારે હતું. સ્માર્ટ સ્કૂલમાં પુસ્તકોની સંખ્યા ઓછી હોય છે.

Related posts

ઇંગ્લેન્ડમાં ગુજરાતી કપલઃ પતિના અન્ય પુરૂષો સાથે શારિરીક સંબંધો બન્યા પત્નીના મોતનું કારણ

Publisher Sample

ISRO/ દેશનો સૌથી તાકાતવર ઈમેજિંગ સેટેલાઈટ લોન્ચ; 30 વિદેશી ઉપગ્રહ મોકલ્યાં, જેમાં 23 અમેરિકી

Publisher Sample

260 કરોડના કૌભાંડીનો પ્લાન: વિનય શાહ બૌદ્ધ ધર્મ અપનાવી નેપાળના લૂમબીનીમાં સ્થાયી થવાનો હતો

Publisher Sample

ટિપ્પણી મૂકો